Gujarati Good Night videos by AJ Jaini Watch Free
Published On : 31-Dec-2018 09:00pm765 views
- Shows Videos
- Speeches Videos
- Natak Videos
- Comedy Videos
- Shabdotsav Videos
- Poem Videos
- Sangeet Videos
- Web Series Videos
- Short Films Videos
- Talk Show Videos
- Romantic Videos
- Comedy Film Videos
- Suspense Videos
- Sci-fi Videos
- Motivational Videos
- Social Videos
- Drama Videos
- Action Videos
- Horror Videos
- Sahityotsav Videos
- Song Videos
- Saurashtra Book Fair Videos
- Josh Talks Videos
- Children Stories Videos
- Story Videos
- Mushayra Videos
- Book Reviews Videos
16 Comments
tirthrajsinh , હા અમે અહી. જ રહીશું બસ અમારી આં વાતો માંથી કોઈ પણ વાત ને આપણે જીવન માં ઉતારી શકીએ તો એ જ અમારી સફળતા હશે.
tirthrajsinh , વાહ તમારા જીવનનો અમે એક નાનો ભાગ બની શક્યા એ. જ અમારા માટે મોટી વાત છે .
અને નવા વર્ષથી હું માતૃભારતી અને બધા AJ મિત્રો જે કાંઈ અવનવા વિચારો રજૂ કરશે તેને હું એક Book માં લખી લઈશ જેથી વારંવાર તેને વાંચી સમજી જીવનમાં ઉતારી શકું !
તમે કહ્યું તેમ આ વર્ષે દરમિયાન થયેલી ભૂલો માંથી શીખીશું અને રોજ રોજ અવનવું જાણવા અને શીખવાનો પ્રયત્ન કરતો રહીશ.
સૌ પ્રથમ MB, બધા જ aj મિત્રો અને તમારો ખૂબ ખૂબ આભાર અમારી સમક્ષ આવી સુંદર રચના અને વિચારો લાવવા બદલ ! અને નવા વર્ષની શુભકામનાઓ !
kamlesh , એકદમ ખરું. લોકો નું શરીર સાથ છોડીને જશે પણ એમના વિચારો હંમેશા સાથે રહેશે.
અને શ્રી અટલજી તો જીવીત જ છે ,આપણાં સૌના હ્રદયમાં ,એમની જ રચિત કવિતાઓ સ્વરુપે ...ખરું ને?
ખુબ સરસ રજૂઆત મહોદયા ...પહેલાં તો આપને "સાલમુબારક"... @ નવા વર્ષે નવું તો કંઇ કરાવા જેવું છે જ નહીં મારી પાસે ....સબ એજ રુટીન," મહાદેવની મસ્તીમાં મસ્ત રહેવાનું ,વસુધૈવ કુટુંબકમ્ માં વધુને વધુ મદદગાર થવું,અને સત્ય ,નિષ્ઠા અને ખંતથી નક્કી કરેલા ધ્યેયની પ્રાપ્તિ કરવી...બસ એટલું જ ...
nava sapna, nava vicharo lai nava varsh ma praveshie